‘તે મારો પતિ હશે…’ યુઝવેન્દ્ર ચહલ સાથે ડેટિંગની અફવાઓ વચ્ચે આર.જે. મહવાશે વીડિયો શેર કર્યો | Yuzvendra Chahal
Yuzvendra Chahal and R.J. Mahwash: ધનશ્રીથી છૂટાછેડા બાદ ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ IPLમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. એક તરફ તેની વ્યાવસાયિક કારકિર્દી પાછી પાટા પર આવી ગઈ છે. તેવા સમયે…