હોસ્પિટલમાં દુષ્કર્મઃ નર્સને ઉંચકીને ત્રીજા માળે લઈ જઈ બળાત્કાર ગુજાર્યો
વડોદરા શહેરની ખાનગી હોસ્પિટલમાં ઉતરાયણના બીજા દિવસે 22 વર્ષીય નર્સ ઉપર હોસ્પિટલના જ સહકર્મચારીએ દુષ્કર્મ આચર્યું હતું, ત્યારે ગોરવા પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેરના…