Omar Abdullah: મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ દીવાલ કૂદી ફાતિહા વાંચી, નજરકેદ રાખવાના આરોપ
Omar Abdullah News: જમ્મુ અને કાશ્મીરમાં 13 જુલાઈને શહીદ દિવસ તરીકે ઉજવવા માંગતી હતી. જોકે વહીવટીતંત્રે આની મંજૂરી આપી ન હતી. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ દાવો કર્યો હતો કે તેમને ગઈકાલે…








