Rajkot: વીડિયો કોલ પર સતત વાતો કરી નર્સે બાળક માટે ઈન્જેક્શન તૈયાર કર્યું, પછી જે થયુ…
Rajkot Nurse Negligence: રાજકોટમાં જાહેર આરોગ્ય વ્યવસ્થા પર ફરી એક વાર ગંભીર સવાલો ઉભા થયા છે. નાનામવા આરોગ્ય કેન્દ્ર (PHC)માં ફરજ બજાવતી એક નર્સની ઘોર બેદરકારીનો વીડિયો સોશિયલ મીડિયા પર…









