Rajkot: ભાજપ મહિલા કોર્પોરેટરને પગે ગોળી વાગી, રિવોલ્વર લોક હતી તો ઘટના કેવી રીતે બની?
Rajkot Miss firing: રાજકોટ ભાજપના મહિલા કોર્પોરેટરને પગમાં ગોળી વાગી ગઈ છે. તિજોરીમાંથી ઘરેણા કાઢતી સમયે રિવોલ્વર નીચે પડતા ફાયરિંગ થયું હોવાનું બહાર આવ્યું છે. હાલ મહિલા કોર્પોરેટરને પગે ગોળી…