Rohini Acharya: બિહારમાં RJDની હાર બાદ રોહિણીએ કહ્યું – હું પાર્ટી તથા મારા પરિવાર સાથેના સંબંધો તોડી રહી છું!
Rohini Acharya:બિહારમાં RJDની ભૂંડી હાર બાદ લાલુ પ્રસાદના ઘરમાં પણ ફૂટ પડી છે અને આ બધા વચ્ચે હવે લાલુ પ્રસાદની પુત્રી રોહિણી આચાર્યએ રાષ્ટ્રીય જનતા દળ અને તેમના પરિવાર સાથેના…






