San Rechal Suicide: 26 વર્ષીય પ્રખ્યાત મોડેલે આત્મહત્યા કરી, સુસાઇડ નોટમાં જણાવ્યું મૃત્યુનું કારણ
San Rechal Suicide: પુડુચેરીની પ્રખ્યાત મોડેલ સાન રશેલે આત્મહત્યા કરી હતી. તેણીએ 2022-2023 માં મિસ પુડુચેરી 2020, મિસ બેસ્ટ એટીટ્યુડ 2019, મિસ ડાર્ક ક્વીન તમિલનાડુ 2019 અને ક્વીન ઓફ મદ્રાસ…







