PM Modi News: સરદારની પ્રતિમા કરતા વિશ્વગુરુ વધુ મોંઘા ! ગોદી મીડિયા બનાવવા પાછળ 4894 કરોડનો ખર્ચ
PM Modi News:સુરતના જાગૃત નાગરિક અને RTI એક્ટિવિસ્ટ સંજય ઈઝાવાએ ચોંકાવનારી માહિતી મેળવી છે. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2014 થી 2025 દરમિયાન, મોદી સાહેબનો ચહેરો ચમકાવતી જાહેર ખબર માટે સમાચાર…










