મોદીએ અદાણીને ધરપકડથી બચાવવા પુરા દેશને દાવ લગાવ્યો, મોટો વિશ્વાસઘાત: Arvind Kejriwal
Arvind Kejriwal: આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુરુવારે નરેન્દ્ર મોદી પર અમેરિકાની કાર્યવાહીથી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના બચાવવાનો પ્રાથમિકતા આપવાનો આરોપ મૂક્યો હતો, તેમણે સિક્યોરિટીઝ છેતરપિંડી અને…







