Pakistan: પાકિસ્તાન બાંગ્લાદેશની મિત્રતા બની વધુ ગાઢ ,હવે પાકિસ્તાન બાંગ્લાદેશના વિદ્યાર્થીઓને ભણાવશે
Pakistan: પાકિસ્તાન અને બાંગ્લાદેશની મિત્રતા બની વધુ ગાઢ, પાકિસ્તાન હવે બાંગ્લાદેશના પાકિસ્તાન વિદ્યાર્થીઓને સ્કૉલરશિપ આપશે ,હવે બંને દેશોના શિક્ષણ અને વ્યવસાયના ક્ષેત્રમાં સંબધોને મજબૂત કરવા માટે પાકિસ્તાન-બાંગ્લાદેશ નોલેજ કોરિડોરની શરૂઆત…