Nadiad: જાણિતી હોટલનું પાર્સલ ખોલતાં જ ગ્રાહક ચોકી ઉઠ્યો, પનીર ચિલીમાંથી મરેલો વંદો નીકળ્યો, પછી પાલિકાએ…
Nadiad Hotel Seal: ખેડા જીલ્લાના નડિયાદ શહેરના વલ્લભનગર ચોકડી પાસે આવેલી જાણીતી ચાઈનીઝ રેસ્ટોરન્ટ ‘રવીન્દ્ર નાનકિંગ’માં ગ્રાહકોના આરોગ્ય અને સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરવાની ઘટના સામે આવતાં નગરપાલિકા વહીવટીએ કડક…











