અમદાવાદના શાહીબાગમાં યુવકે મિત્રો સાથે મળી સગીરા પર દુષ્કર્મ આચર્યું, એક આરોપી સાઇકો કિલરનો ક્રાઈમ પાર્ટનર
ચાર મહિના અગાઉ પરિચિત યુવકે સગીરાને ઘરે બોલાવી હતી. યુવક સહિતના ચાર મિત્રોએ ભેગા મળી સગીરાને પીંખી નાંખી હતી. ગૂમસૂમ સગીરાની પરિવારે પુછપરછ કરતાં આખરે ભાંડો ફૂટ્યો. Ahmedabad News ।…







