UP husband murder: 8 વિઘા જમીન માટે પ્રેમી સાથે મળી પતિને પૂરો કરી નાખ્યો, પછી લાશને….
UP husband murder: ઉત્તર પ્રદેશના આગરાના ફતેહપુર સીકરીના દુલ્હરા ગામમાંથી એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. આરોપ છે કે પ્રીતિ નામની મહિલાએ તેના પ્રેમી સાથે મળીને તેના પતિની હત્યા કરી…








