જામનગર શહેરમાં ફરી એકવાર આખલા યુદ્ધ, લોકોમાં ભય
  • December 27, 2024

જામનગર શહેરના જાહેર માર્ગ પર બે આખલાઓ બાખડતાં લોકોમાં ડર જોવા મળ્યો હતો. રાહદારીઓ અને વાહનચાલકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. શહેરમાં રખડતાં પશુઓના કારણે રાહદારીઓ અને વાહનચાલકો માટે પરેશાનીઓ…

Continue reading