RAJKOT: વીરપુરમાં આવેલા એક ગેસ્ટહાઉસમાં યુવકે દવા પી કર્યો આપઘાત
યાત્રાધામ વીરપુરમાં આવેલા ગેસ્ટ હાઉસમાં એક યુવકે આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે. યુવકે દવા પીને આપઘાત કરી લીધો છે. મૃતક અમરેલી જીલ્લાનો છે. હાલ પોલીસે તપાસ હાથ ધરી…