MP: પરીક્ષા આપવા જતી વિદ્યાર્થીની ટિકિટ લેવાનું ભૂલ ગઈ, દંડ ભર્યો, પણ TCએ આ શું કર્યું?
MP: મધ્ય પ્રદેશના સતનામાં એક છોકરી ટ્રેનમાં ટિકિટ વિના મુસાફરી કરી રહી હતી. જ્યારે મહિલા TCએ તેને પકડી લીધી, ત્યારે તેણે દંડ ભર્યો. ત્યારબાદ વિદ્યાર્થીનીને TC ઓફિસમાં લઈ જવામાં આવી.…