Kota Srinivasa Rao: તેલુગુ સિનેમાના અભિનેતા કોટા શ્રીનિવાસ રાવનું નિધન, ચાહકોમાં શોકની લહેર
Kota Srinivasa Rao Pass away: તેલુગુ સિનેમાના દિગ્ગજ અભિનેતા અને પૂર્વ ભાજપ ધારાસભ્ય કોટા શ્રીનિવાસ રાવનું 83 વર્ષની વયે આ દુનિયામાંથી વિદાય લીધી છે. તેમણે હૈદરાબાદના જ્યુબિલી હિલ્સના ફિલ્મનગર સ્થિત…








