Vadodara: ટામેટા આપવાના બહાને ઘરમાં ઘૂસ્યો, મહિલાને પાછળથી પકડતાં બૂમાબૂમ, આરોપી ફરાર
Vadodara Crime: ગુજરાતમાં દરેક ક્ષણે મહિલાઓ અત્યાચાર, બળત્કારનો શિકાર બની રહી છે. હવશખોરો દુષ્ટકૃત્યો આચરતાં જરાય ખચકાતાં નથી. ત્યારે વડોદારાના સાવલી તાલુકાના એક ગામમાં ટામેટા આપવા ગયેલા શખ્સે પરણિત મહિલાને…