સાબરકાંઠા-મહેસાણાની સીમા પર સાબરમતી નદી પરનો બ્રિજ ખખડધજ, વાહનચાલકો હેરાન પરેશાન બન્યા | sabarkantha
sabarkantha: વડોદરા પાસેના ગંભીરા ઓવરબ્રિજ પડવાની ઘટનાને લઈને રીયાલીટી ચેકમાં દેરોલ બ્રીજ ખખડધજ જોવા મળ્યો. સાબરકાંઠા-મહેસાણાની સરહદ પર સાબરમતી નદી પરનો ઓવરબ્રિજ પર ખાડા જોવા મળ્યા તો બંને બાજુના પેરાફીટ…








