Anjana Om Kashyap posts viral: અંજના ઓમ કશ્યપના નિધન થયાની પોસ્ટ્સ વાયરલ , યુઝર્સના ગુસ્સાનો ભોગ બન્યા અંજના ઓમ કશ્યપ
Anjana Om Kashyap posts viral: અભિનેતા ધર્મેન્દ્રના ખોટા સમાચાર શેર કર્યા બાદ, ‘આજ તક’ના પત્રકાર અંજના ઓમ કશ્યપ સોશિયલ મીડિયા યુઝર્સના ગુસ્સાનો ભોગ બન્યા છે.પ્રતિક્રિયા રૂપે, લોકો મજાકમાં અંજના ઓમ…





