Bomb Threat: વેરાવળ કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી, મચ્યો હડકંપ
Veraval Court Bomb Threat: ગુજરાતના વેરાવળ શહેરમાં આવેલી જિલ્લા અદાલતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં સમગ્ર પરિસરમાં ગભરાટનો માહોલ ફેલાયો છે. આ ઘટના આજે વહેલી સવારે બની, જ્યારે ડિસ્ટ્રિક્ટ જજ…






