Vice Presidential Election: આજે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી , જાણો કોનું પલડું ભારે?
Vice Presidential Election: દેશની 17મી ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે આજે સંસદ ભવનમાં મતદાન થશે. મતદાન પ્રક્રિયા સવારે 10 વાગ્યે શરૂ થશે અને સાંજે 5 વાગ્યા સુધી ચાલુ રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી…








