Global protests: ટ્રમ્પની દાદાગીરી સામે વૈશ્વિક વિરોધ, લંડનથી લઈ વોશિંગ્ટન સુધી લોકો રસ્તા ઉપર ઉતર્યા
Global protests: યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ઇમિગ્રેશન, શિક્ષણ અને સુરક્ષા નીતિઓ વિરુદ્ધ હવે વિશ્વભરમાંથી વિરોધનો સૂર ઉઠ્યો છે ત્યારે લંડન, વોશિંગ્ટન, મેડ્રિડ અને અન્ય શહેરોમાં પણ ટ્રમ્પની નીતિઓ વિરુદ્ધ હજારો…








