હવે દહેજના કેસમાં 2 માસ સુધી ધરપકડ નહીં થાય!, મહિલાએ પતિને ખોટા કેસમાં ફસાવતાં Supreme Court એ ચૂકાદો આપ્યો
Supreme Court: દહેજના ખોટા કેસ ઠોકી બેસાડતી પત્નીઓને હવે ઝટકો લાગશે. કારણ કે સુપ્રિ કોર્ટે એક મહત્વનો ચૂકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું કે વૈવાહિક વિવાદોમાં ફરિયાદ કે FIR દાખલ થયા…








