Rajkot: ખેડૂતોના ખેતરમાં કંપનીની બળજબરી, ગેરકાયદેસર પવનચક્કીઓ નાખવાનું કામ, મહિલાનો હાથ ભાગ્યો!
Rajkot-Vichhiya windmill farmers protest: ભૂપેન્દ્ર પટેલ સરકાર ગુંડા જેવા લોકોને કામોના કોન્ટ્રેક્ટ સોંપતી હોવાના આક્ષેપ થયા છે. ખેડૂતો પાસે કંપનીઓના કર્મચારીઓ ડરાવી, ધમકાવી પોતાની મનમાની કરી કરી રહ્યા છે. રાજકોટ…