Jhansi: પતિથી છૂટાછેડા, બીજા સાથે રિલેશનશિપ, હવે મહિલાની લાશ લટકતી મળી, હચમચાવી નાખતો કિસ્સો
Jhansi: ઉત્તર પ્રદેશના ઝાંસીના સદર પોલીસ સ્ટેશન વિસ્તારના ભગવંતપુરામાં 38 વર્ષીય બ્યુટિશિયન મીનુ પ્રજાપતિનો મૃતદેહ ફાંસીથી લટકતો મળી આવ્યો હતો. પરિવારનો આરોપ છે કે મીનુની હત્યા તેના પ્રેમી ઇરફાને કરી…