સુપ્રીમ કોર્ટે યતિ નરસિંહાનંદની ધર્મ સંસદ પર કહ્યું- અરજી પર સુનાવણી કરતાં નથી તો એવુ ન માનવું કે…
  • December 20, 2024

સુપ્રીમ કોર્ટે ગુરુવારે (18 ડિસેમ્બર) ગાઝિયાબાદમાં કટ્ટરપંથી હિન્દુત્વવાદી નેતા યતિ નરસિંહાનંદ દ્વારા આયોજિત ધર્મ સંસદ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં ઉત્તર પ્રદેશ સરકારની નિષ્ફળતાનો આરોપ લગાવતી અરજી પર વિચાર કરવા ઇનકાર કર્યો.…

Continue reading