Visavadar-Kadi election: વિસાવદર અને કડીમાં કોનું પલડું ભારે?
Visavadar-Kadi election: વિસાવદર અને કડીમાં આવતી કાલે પેટા ચૂંટણી યોજાવાની છે. ત્યારે આ ચૂંટણીમાં હાલ રાજકારણ ચરમસીમાએ જોવા મળી રહ્યું છે. આક્ષેપ- પ્રતિઆક્ષેપની રાજનિતી બાદ હવે એક બીજાની પોલ પણ…

















