બનાસકાંઠાની ધરા ધ્રૂજી; પાલનપુર સહિતના વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા
બનાસકાંઠાની ધરા ધ્રૂજી; પાલનપુર સહિતના વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા બનાસકાંઠા જિલ્લામાં આજે સાંજે 5:28 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર 3.8ની તીવ્રતા ધરાવતા આ ભૂકંપનું કેન્દ્રબિંદુ પાલનપુર શહેરથી…

















