Exam: 27 ફેબ્રુઆરીથી ધો.10 અને 12 બોર્ડની પરીક્ષા: પરિક્ષા આપતાં પહેલા આટલું વાચવું જરુરી!
Board Exam: ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષા આગામી 27 ફેબ્રુઆરીથી યોજાવાની છે. આ પરીક્ષાને હવે ગણતરીના દિવસો બાકી છે. ટૂંક સમયમાં વિદ્યાર્થીઓને આ પરીક્ષાને લઈ રીસીપ્ટ આપવામાં આવશે. ત્યારે આ…

















