મોદી સરકારનો બચત ઉત્સવ કે લૂંટોત્સવ?, ખરેખર ખેડૂતોને કોણે મારી થપ્પડ? | Kaal Chakra | Part-103
Kaal Chakra: મોદી સરકારના રાજમાં કપાસના ખેડૂતોની પીડા વધુ ગંભીર બની રહી છે. 2014માં નરેન્દ્ર મોદીની સરકાર બન્યા પહેલા જ્યારે એક મણ (20 કિલોગ્રામ) કપાસનો ભાવ આશરે 1,500 રૂપિયા હતો,…

















