અપંગ પતિને પીઠ પર ઉપાડીને પત્ની CMO ઓફિસ પહોંચી, વીડિયો થયો વાયરલ
અપંગ પતિને પીઠ પર બેસાડીને પત્ની CMO ઓફિસ પહોંચી, સ્ટ્રેચર ન મળતાં વીડિયો વાયરલ થયો ઉત્તર પ્રદેશના રાયબરેલી જિલ્લા હોસ્પિટલના મુખ્ય તબીબી અધિકારીની ઓફિસ સામેની એક ઘટનાનો વીડિયો વાયરલ થઈ…