Language Controversy: મહારાષ્ટ્રમાં મરાઠી ન બોલવા બાબતે વધુ એક રિક્ષાચલાકને ઢોર માર મરાયો
Language Controversy Maharashtra: મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં એક પરપ્રાંતિય યુવકને મરાઠી ન બોલવા બાબતે જાહેરમાં માર મારવામાં આવ્યો છે. આ ઘટના વિરાર રેલવે સ્ટેશન નજીક બની હતી જ્યાં શિવસેના યુબીટી અને…








