Submarines: ભારત 70 હજાર કરોડ ખર્ચી જર્મની પાસેથી 6 સબમરીન ખરીદશે, જાણો વધુ
India Buy 6 Submarines: ભારત સરકારે દેશની સંરક્ષણ ક્ષમતાઓને વધુ મજબૂત કરવા નામે બે સોદાઓને મંજૂરી આપી છે, જે ભારતીય નૌકાદળ અને વાયુસેનાની શક્તિમાં નોંધપાત્ર વધારો કરશે. આ નિર્ણયોમાં એક…