Modi: PM ઓફિસનું નવું સરનામું એટલે ‘સેવા તીર્થ!’ જનતાને શુ ફાયદો થશે? જુઓ વિસ્તૃત છણાવટ
Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી PMO ઇમારત “સેવા તીર્થ” અને “કર્તવ્ય ભવન” 1 અને 2નું ઉદ્ઘાટન કર્યું.આ દિવસ ઐતિહાસિક પણ છે, કારણ કે નવી દિલ્હીને ભારતની આધુનિક રાજધાની તરીકે…










