NPK fertilizer: ખેડૂતો ચિંતામાં મૂકાયા, ઇફ્કોએ NPK ખાતરના ભાવમાં કર્યો ધરખમ વધારો,
Gujarat NPK fertilizer price increase: ગુજરાતના ખેડૂતોને ઇફ્કો (IFFCO) દ્વારા મોટો આર્થિક આંચકો આપવામાં આવ્યો છે. કંપનીએ NPK ખાતરના ભાવમાં 1 જુલાઈ, 2025થી લાગુ થતો રૂ. 130 પ્રતિ 50 કિલોનો…