અવકાશયાત્રીને મોદીએ ગાજરના હલવા અંગે સવાલ પૂછ્યો, બીજુ કશું જ ના સૂજ્યું!| Space
Space: આપણા દેશના મહાન વડાપ્રધાને અવકાશયાત્રીને ગાજરના હલવા અંગેના સવાલ પૂછીને હસીનું પાત્ર બન્યા છે. અવકાશયાત્રીની હાલત અને અવકાશ અંગે કોઈ જ પ્રશ્ન ન પૂછી મોદીએ માત્ર ગાજરનો હલવો દોસ્તમાં…