Maratha Reservation Andolan: “ગોળી મારી દે તો પણ પીછેહઠ નહીં કરું” મનોજ જરાંગેનો હુંકાર
Maratha Reservation Andolan: સમુદાય માટે અનામતની માંગણી સાથે સામાજિક કાર્યકર્તામનોજ જરંગેએ આઝાદ મેદાનમાં ભૂખ હડતાળ શરૂ કરી છે. તેમણે કહ્યું કે તમે મને જેલમાં નાખો કે ગોળી મારી દો, આ…