Junagadh Bridge Collapsed: વડોદરા બાદ જુનાગઢમાં બ્રિજ દુર્ઘટના, સમારકામ વખતે બ્રિજ તૂટતા કેટલાક લોકો નદીમા ખાબક્યાં
Junagadh Bridge Collapsed: વડોદરામાં ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના હજુ તો તાજી જ છે ત્યારે રાજ્યમાં ફરી બ્રિજ તૂટવાની ઘટના સામે આવી છે. જૂનાગઢના માંગરોળના આજક ગામે પણ બ્રિજ તૂટવાની…













