Bhavnagar: ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ પણ ન જાગ્યું તંત્ર, કુંભારવાડા અંડર બ્રિજની દયનીય સ્થિતિ , તંત્રની ઉદાસીનતા
Bhavnagar: વડોદરા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 20 થી વધુ લોકોના મોત થયા બાદ રાજ્યમાં તંત્ર જાગ્યું છે. હાલમાં અનેક જર્જરિત બ્રિજને ભારે વાહનો માટે બંધ કરી દેવામા આવ્યા છે. તો ક્યાંક…








