Pakistan-Afghanistan: પાકિસ્તાનને તાલિબાની ગેરીલા લડવૈયાઓ ધૂળ ચટાવી શકે!, પણ હવાઈ હુમલા ખાળવા મુશ્કેલ!, જાણો કેમ?
Pakistan-Afghanistan Conflict: પાકિસ્તાન દ્વારા એર સ્ટ્રાઈક કરાતા રોષે ભરાયેલા તાલિબાનો હવે લડી લેવાના મૂડમાં હોય તેમ પાકિસ્તાનને પડકાર ફેંક્યો છે અને અફઘાન સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને ભારે હથિયારોથી સાત વિસ્તારો પર…









