UP: ગાઝિયાબાદમાંથી ઠગાઈનું મોટું નેટવર્ક ઝડપાયું, નકલી દેશો બનાવી દૂતાવાસ ખોલ્યું, વૈભવી ગાડીઓ, મોદી સાથે તસ્વીર… વાંચો વધુ
UP Ghaziabad fraud: ઉત્તર પ્રદેશની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) એ ગાઝિયાબાદમાંથી એક મોટી ઠગાઈનો પર્દાફાશ કર્યો છે અને ‘વેસ્ટ આર્કટિક એમ્બેસી’ના નામે કાર્યરત એક નકલી દૂતાવાસને ખુલ્લુ પાડ્યુ છે. આ…










