Gambling In Chanasma: જુગાર રમાડનાર પ્રમુખ સસ્પેન્ડ, 33 શખ્સોની ધરપકડ, 7 ફરાર
મુખ્ય ઓરોપી તરીકે શહેર ભાજપ પ્રમુખ રાજેશ પટેલ કુલ 40 લોકો સામે ગુનો નોંધાયો કુલ મુદ્દામાલ રુ. 17,36,150 ઝડપાયો Gambling In Chanasma: પાટણના ચણસ્મા તાલુકામાંથી મોટુ જુગારધામ ઝડપી પાડ્યું…