પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં જનતાનો હલ્લાબોલ: પુલ પર મૂકેલા મોટા કન્ટેનર નદીમાં ફેંકી દીધા!
PoKના નાગરીકો મૂળભૂત જરૂરિયાતો પર સબસિડીમાં કાપનો વિરોધ કરી રહ્યાં છે. દડિયાલ પલક બ્રિજ પર ત્રણ ભારે કન્ટેનર મૂકી પ્રદર્શનકારીઓને રોકવાનો પ્રયાસ કરાયો હતો. Pakistan Occupied Kashmir | પાકિસ્તાન અધિકૃત…








