Delhi High Court: શિક્ષિત મહિલાની સંમતિથી સંબંધ શોષણ નહીં, હાઈકોર્ટે રદ કરી FIR
Delhi High Court: દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે જો કોઈ શિક્ષિત અને સ્વતંત્ર મહિલા પરિણીત પુરુષ સાથે સતત સંમતિથી સંબંધ રાખે છે, તો તેને શોષણ ન કહી શકાય. જસ્ટિસ સ્વર્ણકાંત શર્માની…










