Dhanteras 2025: ધન તેરસે સામાન્ય માણસ માટે સોનુ ખરીદવું હવે અશક્ય બન્યું!રોકાણકારોએ જમાવ્યો કબ્જો!
Dhanteras 2025: આપણી પ્રાચીન પરંપરા મુજબ દિવાળી ઉપર ધન તેરસના દિવસે ધનની પૂજા કરવામાં આવે છે માતા લક્ષ્મીજીનું પૂજન કરવામાં આવે છે અને આ દિવસે સોનુ ખરીદવાનો મહિમા પણ છે…








