Gurugram: વોર્ડ નંબર 22માં વરસાદે બનાવ્યા બિહામણા હાલ, ટ્રિપલ એન્જિન સરકારની નિષ્ફળતા!
Haryana Gurugram Rain: હરિયાણાનું આર્થિક રીતે સમૃદ્ધ અને ભારતના અગ્રણી કોર્પોરેટ હબ તરીકે ઓળખાતું શહેર ગુરુગ્રામ ફરી એકવાર વરસાદના કારણે લેહમેહ થઈ ગયું છે. શહેરના વોર્ડ નંબર 22નો એક વીડિયો…











