Surat: પુણાગામમાં નકલી પનીરનું કૌભાંડ, 315 કિલો શંકાસ્પદ પનીર ઝડપાયું, રાજકોટથી થતું હતુ સપ્લાઈ
Surat: સુરત શહેરના પુણાગામ વિસ્તારમાં ચાલતા નકલી પનીરના ગોરખધંધાને પોલીસે ખુલ્લો પાડ્યો છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઝોન-1ની ટીમે ગુપ્ત માહિતીના આધારે પુણાગામની ક્રિષ્નાનગર સોસાયટીમાં રેડ પાડીને 315 કિલોગ્રામ શંકાસ્પદ નકલી…








