UP: ‘તમે 10 મુસ્લીમ છોકરીને લઈને જાઓ, લગ્નની જવાબદારી અમારી’, ભાજપ પૂર્વ MLAનું વિવાદાસ્પદ નિવેદન
UP News: ઉત્તર પ્રેદશમાં ભાજપ નેતાઓ બેફામ બની રહ્યા છે. વારંવાર વિવાદાસ્પદ નિવેદનો આપી કોમી વિવાદ સર્જી રહ્યા છે. ત્યારે સિદ્ધાર્થનગરમાં ડુમરિયાગંજના ભાજપના પૂર્વ ધારાસભ્ય રાઘવેન્દ્ર પ્રતાપ સિંહે એક આશ્ચાર્યજનક…







