Gandhinagar: વિધાનસભા પરિસરમાં ગૃહમંત્રી પર જુતું ફેકનાર ગોપાલ ઇટાલિયાએ પહેલીવાર ગૃહમાં પગ મૂક્યો, જાણો તેમણે શું કહ્યું?
Gandhinagar: ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસનું ચોમાસુ સત્ર આજથી શરૂ થયું છે. ત્યારે સત્રના પ્રથમ દિવસે જ કોંગ્રેસના નેતાઓ વિધાનસભાની બહાર પોસ્ટરો પકડીને અને વિરોધ પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા. ત્યારે…














